સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને શિષ્યવૃત્તિ યોજના 2024 :

હેતુ: અનુસૂચિત જાતિના વિધાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવું અને ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરવો. આવક મર્યાદા: આ યોજનામાં આવક મર્યાદાની કોઈ શરત નથી. પાત્રતાના ધોરણો: સ્વચ્છતાના જોખમવાળું વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. પાત્રતાના ધોરણો નીચે મુજબ છે: 1. ચામડા ઉતરડવામાં/કમાવવામાં રોકાયેલા. 2. મેન્યુઅલ સફાઈ કરનાર (મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013 ના ધારો અનુસાર). 3. જોખમી સ્વચ્છતામાં … Read more